સુરતમાં આજ રોજ કુલ કેટલા કેસો નોંધાયા ?

સૌથી વધુ નવા કેસો સુરત શહેરમાં અઠવા ઝોનમાં 51 તો રાંદેર ઝોનમાં 36 જ્યારે સુરત ગ્રામ્યમાં…

પ્રભુને પીપળના પાને કંડારતો સુરતી આર્ટિસ્ટ

સુરતના રામપુરા મેઈન રોડ પર રહેતા ડિમ્પલ જરીવાલા કાર્વિંગ આર્ટીસ્ટ છે. તેમણે જન્માષ્ટમીની અનોખી રીતે ઉજવણી…

ચેમ્બરની રજૂઆત ફળી, હવેથી એન્ટિજન ટેસ્ટ માટેની કીટ સુરત મહાનગરપાલિકા વિનામૂલ્યે આપશે.

ગુજરાતની ગતિશીલ સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની કેબિનેટના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમારભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને મળેલી…

સુરત શહેર પોલીસના B ડિવીઝનના ACP ની રાષ્ટ્રીય પુરસ્કાર માટૅ પસંદગી.

રાજપીપળાના વતની અને સુરત એસીપી અભિજીતસિંહ.એમ.પરમારને કેન્દ્રીય ગૃહમંત્રી તરફથી (યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સેલન્સ ઇન…

ઘરમાં નવા જન્મેલ બાળકને વેલકમ કરવા મોટી મમ્મીએ નોખી રીત અપનાવી.

સુરતના કલાકાર ધ્વનિ કાજીએ પોતાની દેરાણીના બાળકને આવકારવા માટૅ નવી ડિઝાઈન સાથે કપડાં તૈયાર કર્યુ.

સુરત શહેરમાં આજે 177 નવા કેસો નોંધાયા.

સુરત શહેરમાં આજે સૌથી વધુ નવા કેસો અઠવા ઝોનમાં નોંધાયા.

સુરત ગ્રામ્યમાં આજ રોજ 59 નવા કેસો નોંધાયા.05 મૃત્યુ નોંધાયા.40 ડિસ્ચાર્જ થયા.

સુરત ગ્રામ્યમાં આજ રોજ 59 નવા કેસો નોંધાયા.05 મૃત્યુ નોંધાયા.40 ડિસ્ચાર્જ થયા.

રત્નકલાકારો માટૅ રાજય આરોગ્ય મંત્રીશ્રીએ મનપાને શું રજૂઆત કરી અને સૂચના આપી ?

કોરોનાની મહામારીમાં સુરતના રત્ન કલાકારો પાસેથી કોરોના રેપિડ ટેસ્ટ માટે 750 રૂપિયા લેવામાં આવી રહ્યા છે,આ…

સુરતની માર્કેટિંગ કંપની આપશે મહિલાકર્મીઓને માસિકના દિવસોમાં રજા.

સુરતની ડિજીટલ માર્કેટિંગ iVIPANAN Digital Marketing Services એ પોતાની મહિલાકર્મીઓ માટે પગારસહિતની રજા જાહેર કરી છે.…

નવસારી જિલ્લામાં આજે નવા ૦૯ કેસ નોંધાયાં.

કોરોના મહામારી (કોવિડ-૧૯) ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા…