સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન કરાતાં ડુમસ રોડ પર આવેલ રાહુલ રાજ મોલ, V R મોલ, અને સેંટ્રલ મોલને સુરત મહાનગરપાલિકાએ 48 ક્લાક માટે બંધ કરાવ્યા. સુરત મહાનગરપાલિકા વડે રોજ્બરોજ ટીમ અચાનક ઈંસ્પેકશન માટે નીકળતી હોય છે જે અંતર્ગ્ત આજ રોજ પણ આ જ રીતે મનપાની અઠવા ઝોન ટીમે રાહુલ રાજ મોલ, વી આર. મોલ અને સેંટ્રલ મોલની મુલાકાત લેતાં ગાઈડલાઈનનો ભંગ થતું હોવાનું સામે આવ્યું હતું . તેથી કાર્યવાહી કરતાં સુરત મનપાએ ત્રણેય મોલને સીલ મારી 48 ક્લાક માટે બંધ કરાવ્યા હતા.



Saturday and sunday almost badhu j bandh rakhvu joie…weekends badha bahar javanu bandh krse .best page 4 quick and latest news. surtikhabarilal