અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને કારણે તમામ અફઘાન નાગરિકોએ હવે માત્ર ઈ-વિઝા પર જ ભારતની મુસાફરી કરવી પડશે

અફઘાનિસ્તાનમાં પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિ અને ઇ-કટોકટી X-Misc વિઝાની રજૂઆત દ્વારા વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાને કારણે એ નિર્ણય લેવામાં આવ્યો છે…

જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાય, આપત્તિનિવારણવ્યવસ્થાપકો, મીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે. દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ. એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં. કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે. પીટીસી…

અમેરિકા એ કેટલા વર્ષના કિશોરો માટૅ કઈ વૈકસીનની મંજૂરી આપી ?

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)એ 12 વર્ષની વયના કિશોરો પર પણ Pfizer (PFE.N) અને BioNTech…

ટપાલ વિભાગે યુવાનો માટે આંતરરાષ્ટ્રીય પત્ર લેખન સ્પર્ધા 2021નું આયોજન

પોસ્ટ વિભાગ સંબંધિત પોસ્ટલ સર્કલ કાર્યાલયોના માધ્યમથી દેશના તમામ રાજ્યોમાં યુવાનો માટે યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (યુપીયુ)ની…

જાણો વર્ષ 2019 અને 2020 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર કોને કોને એનાયત થયો ?

વર્ષ 2019 માટેનો ગાંધી શાંતિ પુરસ્કાર ઓમાનના મહામહિમ સ્વ. સુલતાન કબુસ બિન સૈદ અલ સૈદને એનાયત…

Apple એ એમટીવી જેવા મ્યુઝિક વીડિયો માટે 24 કલાકની સ્ટ્રીમિંગ ચેનલ Apple મ્યુઝિક ટીવી શરૂ કરી.

Apple એ નવી ટીવી ચેનલ, Apple મ્યુઝિક ટીવી શરૂ કરી છે. હાલમાં, તે લોકપ્રિય મ્યુઝિક વિડિઓઝના…

ભારતમાં ભલે આવું બનવું મુશ્કેલ પણ અમેરિકામાં સરળ. ભારતીય એ એમેઝોનના CEO ને મેઈલ નાંખ્યો અને જવાબ પણ આવ્યો.

મુંબઈના એક રહેવાસીએ પોતાની દાદી માટૅ Amazon પરથી એક ફોન ઓર્ડર કર્યો હતો. પરંતુ તેને પેકેટ…

ત્રણ ત્રણ કોરોના વૈકસીન ટ્રાયલ અટક્યા અને તોયે સારા સંકેત અનુભવતાં નિષ્ણાંતો.કેમ ?

કોરોના વાયરસની રસી ટૂંક સમયમાં આવી જાય એ માટૅ વિશ્વભરના સંશોધનકારો આ  પ્રયાસ કરી રહ્યા છે.…

પ્રધાનમંત્રી FAOની 75મી વર્ષગાંઠ નિમિત્તે રૂપિયા 75ના ચલણી સિક્કાનું વિમોચન કરશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ઓક્ટોબર 2020ના રોજ ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO)ની 75મી વર્ષગાંઠ નિમિત્તે FAO સાથે ભારતના ચિરકાલિન સંબંધોના સન્માનમાં રૂપિયા 75ના…

NOBEL PRIZE 2020 UPDATE

અર્થશાસ્ત્ર માટૅ 2020 નું નોબલ પ્રાઈઝ પોલ આર. મિલ્ગ્રોમ અને રોબર્ટ બી. વિલ્સનને ” હરાજીના સિદ્ધાંતમાં…