જાણો ચક્રવાતોના નામ કેવી રીતે પડે છે ? શું છે એના માપદંડો ?

દુનિયાભરમાં છ પ્રાદેશિક વિશેષ હવામાન કેન્દ્રો (આરએસએમસી) અને પાંચ પ્રાદેશિક ટ્રોપિલ સાયકલોન વોર્નિંગ સેન્ટર્સ (ટીસીડબલ્યુસી)ને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ અને સલાહ જાહેર કરવાની કામગીરી સુપરત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ છ આરએસએમસી પૈકીનું એક છે, જે ડબલ્યુએમઓ/ઇએસસીએપી પેનલ અંતર્ગત 13 સભ્ય દેશોને ઉષ્ણકટિબંધીય ચક્રવાતો અને તોફાનો સાથે સંબંધિત જાણકારીઓ પ્રદાન કરે છે. આ પેનલમાં બાંગ્લાદેશ, ભારત, ઇરાન, માલ્દિવસ, મ્યાન્માર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરેબિયા, શ્રીલંકા, થાઇલેન્ડ, સંયુક્ત આરબ અમીરાત અને યેમેન સામેલ છે. આરએમએમસી, નવી દિલ્હીને બંગાળની ખાડી (બીઓબી) અને અરબી સમુદ્ર (એએસ) સહિત ઉત્તર હિંદ સમુદ્ર (એનઆઇઓ) પર વિકસતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતોના નામ આપવાની કામગીરી પણ સુપરત કરવામાં આવી છે. ઉષ્ણકટિબંધીયચક્રવાતોનુંનામકરણકરવાથીવૈજ્ઞાનિકસમુદાય, આપત્તિનિવારણવ્યવસ્થાપકો, મીડિયાઅનેસાધારણજનતાનેનીચેનીજાણકારીમળેછે. દરેક અલગ ચક્રવાતની અલગ ઓળખ કરવામાં મદદ. એના આગમન પર અને ઊભું થવા વિશે જાગૃતિ લાવવામાં. કોઈ વિસ્તાર પર એકસાથે વધારે ચક્રવાતો ઊભા થવાની સ્થિતિમાં મૂંઝવણ દૂર કરવામાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને સરળતાપૂર્વક યાદ રાખવામાં બહોળા સમુદાયને ઝડપથી અને અસરકારક રીતે ચેતવણીઓ આપવામાં સભ્ય દેશો વચ્ચે લાંબી ચર્ચાવિચારણા પછી ઉત્તર હિંદ સમુદ્રો પર સપ્ટેમ્બર, 2004થી  ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને નામ આપવાની શરૂઆત થઈ હતી. આ યાદીમાં WMO/ESCAP એસસીએપીના આઠ સભ્ય દેશો  બાંગ્લાદેશ, ભારત, માલ્દિવ્સ, મ્યાન્માર,  ઓમાન, પાકિસ્તાન,  શ્રીલંકા અને થાઇલેન્ડ દ્વારા સૂચિત નામો સામેલ છે. આ યાદીમાંથી છેલ્લું નામ (એમ્ફાન) સિવાય લગભગ તમામ નામોનો અત્યાર સુધી ઉપયોગ થયો છે. પીટીસી…

કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું.

ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે…

કેન્દ્ર સરકાર 16થી 31 મે સુધીના એક પખવાડિયામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડની રસીના લગભગ 192 લાખ ડોઝ વિનામૂલ્યે પૂરા પાડશે.

દેશમાં કોવિડ-19 વિરોધી રસીના અત્યાર સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો લગભગ 18 કરોડ (આંજે સવારે 7 વાગ્યા…

જાણો રશિયન વૈકસીન સ્પુટનિકનો એક ડોઝ કેટલામાં પડશે ?

ભારતમાં રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-Vના ભાવ આખરે નક્કી થયા છે. (Dose) રાખવામાં આવી છે. આ કિંમતમાં…

કોવિડ વર્કિંગ ગ્રૂપની ભલામણના આધારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર 6-8 સપ્તાહના બદલે 12-16 સપ્તાહ સુધી લંબાવાયુ

ડો. એન કે અરોરાના અધ્યક્ષ સ્થાને રહેલા કોવિડ વર્કિંગ ગ્રૂપ દ્વારા કોવિશીલ્ડ રસીના પ્રથમ અને બીજા ડોઝ…

મધ્યપ્રદેશ સરકાર કોને 5000 રુપિયાની પેંશન આપશે ? કોને વગર વ્યાજની લોન અપાવશે ?

મધ્યપ્રદેશ સરકાર એ બાળકો અને પરિવારોને 5000 રુપિયાનું દર મહિને પેંશન આપશે જેમના ઘરમાં કોરોનાને કારણે…

2 થી 18 વર્ષના વયજૂથ માટે ફેઝ 2 અને ૩ ના કોવૈકસીનના ટ્રાયલ માટૅ ભારત બાયોટૅકને મંજૂરી મળી.

ભારતના ડ્રગ્સ કંટ્રોલર ઓફ ઈંડિયાએ 2 થી 18 વર્ષના વયજૂથ માટે ફેઝ  2 અને ૩ માટૅ…

દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા.

સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો તથા ઘરે સારવાર…

ભારતીય વેરિયંટ શબ્દ સંદર્ભે ભારત સરકાર અને WHO એ શું સ્પષ્ટતા કરી ?

કોરોના વાયરસના Indian વેરિયેંટ નામે ચર્ચિત અહેવાલ સંદર્ભે ભારત સરકારની સ્પષ્ટતા. વિશ્વ આરોગ્ય સંસ્થાએ B.1.617 વેરિયેન્ટ…

5G ટૅકનોલોજી અને કોવિડ વચ્ચે સંબંધ ખરો ? શું સ્પષ્ટતા કરી દૂરસંચાર વિભાગે. ?

ભારત સરકારના દૂરસંચાર વિભાગે માહિતી આપતાં જણાવ્યું હતું કે 5G ટૅકનોલોજી અને કોવિડ 19 ના પ્રસાર…