સુરતમાં આજ રોજ કુલ કેટલા કેસો નોંધાયા ?

સૌથી વધુ નવા કેસો સુરત શહેરમાં અઠવા ઝોનમાં 51 તો રાંદેર ઝોનમાં 36 જ્યારે સુરત ગ્રામ્યમાં ચોર્યાસીમાં 19, તો પલસાણામાં 15 નવા કેસો નોંધાયા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *