રાજયની યાદી પ્રમાણે ક્યા જિલ્લામાં કેટલા કેસો નોંધાયા ?

#Gujarat માં આજે # COVID19 ના 1152 નવા કેસો, 18 લોકોનાં મોત નીપજ્યાં અને 977 લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે #Surat માં આજે 272 #Ahmedabad માં 159 #Vadodara માં 120 નવા કેસ નોંધાયા છે રાજ્યમાં કુલ 2715 મોત; 74390 કુલ કેસ; 57393 લોકો સાજા થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *