ગુજરાત માધ્યમિક બોર્ડે ધોરણ 10-12 ના વિધાર્થીઓ માટૅ કઈ સેવા શરુ કરી ?

GSHEB દ્વારા વિદ્યાર્થીઓ માટે લેવાયો મહત્વનો નિર્ણય, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને ગુણ-પ્રમાણપત્ર, માઇગ્રેશન સ્પીડ પોસ્ટથી ઘરે બેઠા મળશે, વિદ્યાર્થીએ બોર્ડ વેબસાઇટ https://www.gsebeservice.com/ પર અરજી કરવી પડશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડે વિધાર્થીઓના હિતમાં નિર્ણય લેતાં ઓનલાઈન વિધાર્થી સેવા કેંદ્ર કાર્યરત કરેલ છે જ્યાં આગળ વિધાર્થીઓ ઓનલાઈન અરજી કરીને બોર્ડની સેવાઓનો લાભ મેળવી શકશે. આ સેવા ધોરણ 11 અને 12 ના વિધાર્થીઓ માટૅ શરુ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *