ગુજરાત હાઈકોર્ટનો ડિજીટલ અભિગમ. આવકારદાયક.

ગુજરાત હાઈકોર્ટમાં ચાલતાં કેસો અંગે મહત્વની માહિતી. વાંચી જજો કોને ખબર ક્યારે કામ લાગી જાય.ભારતમાં પહેલી વખત ગુજરાત હાઈકોર્ટે EMAIL MY CASE STATUS સેવાનો પ્રારંભ કર્યો. હાઈકોર્ટમાં ચાલતાં કેસનું સ્ટેટસ, આવતી તારીખો, હુકમ કે ચુકાદાની PDF નકલ  જે તે સંબંધિત વ્યક્તિ/સંસ્થા ઈમેઈલથી મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *