ડુબતાંને તણખલાનો સહારો એ કહેવત તમે સાંભળી હશે, આજે જોઈ લો.

ડુબતાંને તણખલાનો સહારો એ કહેવત તમે સાંભળી હશે પણ છત્તીસગઢના બિલાસપુરમાં એના જેવું જ એક ઉદાહરણ જોવા મળ્યું હતું. એક વ્યક્તિ બિલાસપુરના ખૂંટાઘાટ પર અજાણ્યા કારણોસર ફસાય ગયો અને ડેમના ખૂબ જ ભયાનક પ્રાણીના ધસમસતાં પ્રવાહમાં એક પાળી પર બેસી ગયો અને એક ઝાડની ડાળી તેણે પકડી લીધી. આખી રાત તેણે આમ જ પસાર કરી. સ્થાનિક વહીવટી તંત્રે એને બચાવવા માટે હાથવગાં બધા જ સાધનો વાપર્યા પણ એમને સફળતાં ન મળતાં આખરે ઈંડિયન એરફોર્સરની મદદ લેવાનું નક્કી કરાયું હતું અને વ્યક્તિને ઈંડિયન એરફોર્સે રેસ્ક્યુ કરીને એક ભારતીયનો જીવ બચાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *