આવનારા દિવસોની હવામાન ખાતાની આગાહી.

ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર 17 ઓગષ્ટના રોજ આવનારા 4-6 ક્લાક દરમ્યાન સુરત, તાપી, વડોદરા, વલસાડ, નવસારી, પંચમહાલ, નર્મદા, ખેડા, જૂનાગઢ, પોરબંદર, રાજકોટમાં ગાજવીજ અને તોફાની પવન સાથે છૂટક વરસાદ થશે.

આવનારા દિવસોની હવામાન ખાતાની આગાહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *