રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ બાબત જરુરી માહિતી.

રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ પ્રવેશ બાબત. 
RTE હેઠળ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે તારીખ 19 થી 29 ઓગષ્ટ સુધી online અરજી કરી શકાશે. https://rte.orpgujarat.com પરથી માહિતી મેળવી આપની આસપાસના લાયક બાળકોના વાલીઓને અરજી કરવામાં મદદ કરીએ. સાથે બીડેલ તમામ ડોક્યુમેંટસ વાંચી જવાની સલાહ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *