અત્યાર સુધી રેલ્વે વિભાગ દ્વારા આશરે 4200 ટન મેડિકલ ઓક્સિન પહોંચાડવામાં આવ્યો.

68 એક્સપ્રેસ રેલ્વે આ કામગીરીમાં લાગેલી છે

કોરોનામાં ભારતીય રેલ્વે દ્વારા વિવિધ રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવાનું મિશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી રેલ્વે વિભાગ દ્વારા આશરે 4200 ટન મેડિકલ ઓક્સિન પહોંચાડી ચૂક્યું છે. 68 એક્સપ્રેસ રેલ્વે આ કામગીરીમાં લાગેલી છે. હવે નાના શહેરોમાં પણ રેલવે ઓક્સીજન પહોંચાડી રહી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં 293 ટન, ઉત્તર પ્રદેશમાં 1230 ટન, દિલ્હીમાં 1679 ટન, હરિયાણામાં 555 ટન ઓક્સિજન  પહોંચાડવામાં આવ્યો છે. હાલમાં પણ રેલ્વેની મેડિકલ ઓક્સિજન પહોંચાડવાની કામગીરી ચાલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *