સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ. 10 May 2021

સુરત:સોમવાર Date:-10-05-2021
 હોસ્પિટલમાં કુલ 305 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 208 પોઝીટીવ દર્દીઓ, 14 શંકાસ્પદ દર્દીઓ, તથા 83 નેગેટીવ દર્દીઓ છે.
 208 પોઝીટીવ દર્દીઓ પૈકી 20 વેન્ટીલેટર, 78 બાયપેપ , 92 ઓકિસજન પર અને અન્ય 18 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
 છેલ્લા ૨૪ કલાકમાં 11 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
 હેલ્પ ડેસ્કઃ- 173 ઓડિયો કોલ, 307 વિડીયો કોલકરવામાં આવ્યા. 321 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *