ભારતની કોવિડ 19 અપડેટ. 10 May 2021.

દેશમાં 24 કલાકમાં કોરોનાના 3,66,161 નવા કેસ.

24 કલાકમાં 3,754 ના મૃત્યુ; કુલ 2,46,116 ના મૃત્યુ.

દેશમાં કોરોનાના કુલ 2,26,62,575 કેસ

24 કલાકમાં દેશમાં 3,53,818 દર્દી સાજા થયા

કુલ 1,86,71,222 સ્વસ્થ, 37,45,237 સક્રિય કેસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *