દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 77.7% દર્દીઓ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં

દેશમાં કેટલાક રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 77.7% દર્દીઓ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 43,846 કેસ નોંધાયા છે.નવા નોંધાયેલા 83.14% કેસ 6 રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001K6SK.jpg

મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 27,126 કેસ એક દિવસમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,578 જ્યારે કેરળમાં વધુ 2,078 કેસ પોઝિટીવ નોંધાયા છે.નીચે આપેલા આલેખ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સ્થિતિ અને સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહેલા ટોચના પાંચ જિલ્લાનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VAWS.jpg
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0086AHJ.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007O7VW.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004AOFA.jpghttps://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0056DJ2.jpg

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 7,25,138 સત્રોનું આયોજન કરીને દેશમાં 4.4 કરોડથી વધારે (4,46,03,841)ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 77,79,985 HCWs (પ્રથમ ડોઝ), 48,77,356HCW (બીજો ડોઝ), 80,84,311FLWs (પથમ ડોઝ) અને 26,01,298 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 36,33,473 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,76,27,418 લાભાર્થી સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *