ગાંધી એન્જિ. કોલેજમાં ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવાનો હોવાથી વિદ્યાર્થીઓએ કોલેજની વેબસાઈટની મુલાકાત લેવી.

મજૂરા ગેટ ખાતે આવેલી ડો.એસ.એન્ડ એસ. ગાંધી કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજી(ડિપ્લોમા), સુરતમાં વર્ષ ૨૦૨૦ માં નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ વધુ વિગતો માટે સંસ્થાની વેબસાઈટ www.ssgc.cteguj.in ના ન્યુઝ વિભાગમાં જઈ આવશ્યક માહિતી ગુગલ લિંકમાં ભરવા ડો.એસ.એન્ડ એસ. ગાંધી કોલેજની યાદીમાં જણાવાયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *