પ્લાઝમા માટે દસ હજાર ચૂકવવા પડ્યા હોવાની દર્દીના પુત્રની ફરિયાદ અને સાથે જ સગાઓને જાણ કર્યા વગર દર્દીને સિવિલમાંથી ખાનગી હોસ્પિટલમાં ટ્રાંસફર કરવાનો પણ દર્દીના પુત્રનો આક્ષેપ. વિડીયોમાં રહેલ વ્યક્તિ પોતાનું નામ કમલેશ પાટીલ જણાવે છે અને તેમની માતા જુલાઈ માસમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.