ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે 8 ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી

ટીમ ઈન્ડિયા અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર RCB ના ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે 8 ઓગસ્ટે પોતાની સગાઈની જાહેરાત કરી છે. આ સ્પિનરે સોશિયલ મીડિયા પર દરેકને સમાચાર આપતાં જ ચર્ચા થવા લાગી છે. ચહલે ટ્વિટર પર લખ્યું, “અમે અમારા કુટુંબીજનો સાથે હા કહી દીધું.

રુપ રુપનો અંબાર જેવી છોકરી સાથે સગાઈ હતાં યુઝીની મંગેતરની તુલના રાણી સાથે કરવા લાગ્યા હતાં.

ચહલની મંગેતર, ધનાશ્રી વર્માએ પણ તેના ચાહકોને આ સમાચાર આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. તે જ ફોટો અને તે જ કેપ્શન સાથે પોસ્ટ કરી છે. ધનાશ્રી વર્મા એક પ્રખ્યાત યુ-ટ્યુબર છે અને દેખાવમાં પણ ખુબ સુંદર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *