DNAમાં ફેરફાર કરી રોગની સારવારની શોધકરનાર વૈજ્ઞાનિકોને કેમેસ્ટ્રીનું નોબેલ પ્રાઈઝ.

2020ના કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ જેમાં ઈમન્યુઅલ કારપેન્ટર અને જેનિફર ડોડનાને આ પ્રાઈઝ મળ્યુ છે. આ મહિલા વૈજ્ઞાનિકોએ કરેલ જેનેટિક સીઝરની શોધ માટે આ પ્રાઈઝ અપાયુ છે. આ શોધથી DNAમાં ફેરફાર કરી ગંભીર પ્રકાર રોગની સારવાર થઈ શકશે.

2020ના કેમેસ્ટ્રીના નોબેલ પ્રાઈઝની જાહેરાત થઈ જેમાં ઈમન્યુઅલ કારપેન્ટર અને જેનિફર ડોડનાને આ પ્રાઈઝ મળ્યુ છે. આ મહિલા વૈજ્ઞાનિકોએ કરેલ જેનેટિક સીઝરની શોધ માટે આ પ્રાઈઝ અપાયુ છે. આ શોધથી DNAમાં ફેરફાર કરી ગંભીર પ્રકારના રોગની સારવાર થઈ શકશે.

સ્વીડનની નોબલ સમિતિએ બે મહિલા વૈજ્ઞાનિક ફ્રાન્સ મૂળની મહિલા પ્રોફેસર ઈમન્યુઅલ કારપેન્ટર અને અમેરિકાની મહિલા વૈજ્ઞાનિક જેનિફર ડોડનાને રસાયણનું નોબલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. આ બન્ને મહિલા વૈજ્ઞાનિકોએ જેનેટિક સીરીઝમાં મહત્વની શોધ કરી છે જેમાં પશુઓ, છોડ, માઈક્રોઓર્ગેનિઝમના DNAમાં ફેરફાર કરી ગંભીર રોગની સારવાર શક્ય બનશે. આ શોધ કરનાર વૈજ્ઞનિકો કારપેન્ટર બર્લિન સ્થિત મેક્સ પ્લાંક યૂનિટ ફોર સાયન્સ પેથોજન્સની ડાયરેક્ટર અને ડોડના યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *