અમેરિકી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં ડોમિનિક થીમે એલેક્જેંડર જ્વેરેવને હરાવીને પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યા.

ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થીમે જર્મનીના એલેક્જેંડર જ્વેરેવને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ પ્રતિયોગિતાના સિંગલ્સનો ખિતાબ જીતી લીધો છે.ઓસ્ટ્રેલિયાના ડોમિનિક થીમે જર્મનીના એલેક્જેંડર જ્વેરેવને 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (6)ના સેટથી હરાવ્યા.

અમેરિકી ઓપનના ઇતિહાસમાં આ પ્રથમ તક છે, જ્યારે કોઇ ખેલાડીએ શરૂઆતના બે સેટ હાર્યા બાદ મેચમાં વાપસી કરી હોય અને ખિતાબ જીત્યા હોય.27 વર્ષીય થીમ પ્રથમ વખત ગ્રેન્ડ સ્લેમ જીત્યા, આ પહેલા તેઓ ત્રણ વખત ગ્રેન્ડ સ્લેમના ફાઇનલમાં હારી ચૂક્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *