નેશનલ હાઈવે પર 24 ક્લાકની અંદર થતી રિટર્ન જર્ની પર ડિસ્કાઉંટ કે રાહત મેળવવા માટે હવે શું ફરજીયાત કરી દેવાયુ ?

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હવે ટોલ પ્લાઝાના શુલ્ક પર રિટર્ન યાત્રા ડિસ્કાઉંટ કે કોઈ પણ પ્રકારની રાહત મેળવવા માટે ફાસ્ટટેગ ફરજીયાત કરી દેવાયું. એટલે કે હવે જો તમારી પાસે ફાસ્ટટેગ નહિ હોય તો 24 ક્લાકમાં તમને રિટર્ન યાત્રા વખતે મળતું ડિસ્કાઉંટ કે રાહત નહિ મળે. એટલે કે જો હવે તમારી પાસે ફાસ્ટૈગ નહિ હોય તો તમને રિટર્ન જર્ની વખતે મળતું ડિસ્કાઉંટ મળવાપાત્ર નહિ રહે. ડિજીટર પેમેંટને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે આ પગલું જાહેર કર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *