ગુજરાત પોલીસની કઈ એપ્લીકેશન થકી તમે હવે ઘણી બધી સેવાઓ ઓનલાઈન એપ્લીકેશન થકી મેળવી શકશો ?

ગુજરાત પોલીસની સેવાઓ હવે ઓનલાઈન એન્ડ્રોઈડ ફોનમાં મળશે. CITIZEN FIRST- GUJARAT POLICE એન્ડ્રોઈડ એપ જે પોલીસની સેવાઓ જેમકે FIR ની કોપી, ઈ- અરજી, ગુમ થયેલ કે ચોરાયેલ સંપત્તિની જાણ, ગુમ વ્યક્તિ અંગેની જાણ કે શોધખોળ, પોલીસ વેરીકિકેશન, ડ્રાઈવર, સિનિઅર સિટીઝન, ભાડુઆતની નોંધણી એન્ડ્રોઈડ એપ્લીકેશન થકી કરી શકાશે.એપ્લીકેશનની લિંક આ મુજબ છે, https://play.google.com/store/apps/details?id=com.tcs.digigov.mobility.dhs.citizen.gj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *