નવી શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે શિક્ષકો અને આચાર્યોના સૂચનો મંગાવતું શિક્ષણ મંત્રાલય.

ભારતના શિક્ષણ મંત્રાલયે શિક્ષકો અને આચાર્યો પાસેથી શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણ માટે સૂચનો મંગાવ્યા.શિક્ષકો અને આચાર્યો અંહિ દર્શાવેલ વેબસાઈટ http://innovateindia.mygov.in/nep2020 પરથી પોતાના સૂચનો મોકલી શકશે.ભારતના શિક્ષણ મંત્રાલયે શાળા સચિવોને પત્ર લખીને આ સંદર્ભે શિક્ષકો અને આચાર્યો પાસેથી સૂચનો મંગાવ્યા છે. શિક્ષકો વડે મોકલવામાં આવેલ તમાર સૂચનોને NCERT ની નિષ્ણાંત કમિટી અવલોકન કરશે અને જો કોઈ શિક્ષકના સૂચનમાં કમિટીને રસ પડશે અને નવી શિક્ષણ નીતિ માટે તેમના સૂચનો ખરેખર અસરકારક હશે તો જે તે સૂચન આપનાર વ્યકતિને વ્યક્તિગત રીતે સંપર્ક કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *