ફિલ્મ અને ટેલિવિઝન નિર્માણ હવે આપેલ માર્ગદર્શિકા હેઠળ શરૂ કરી શકાય છે: કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી.

ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન હવે માર્ગદર્શિકા હેઠળ શરૂ કરી શકાશે. શૂટિંગ સ્થળે સ્વચ્છતા, સામાજીક અંતર, ભીડ ન થાય તે બાબતનું ધ્યાન અને રક્ષણાત્મક સાધનોની જોગવાઈ સહિતના પગલાંઓનું પાલન કરવું પડશે. સરકારે SOP બહાર પાડી.

Image
Image
Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *