બોગસ બિલીંગ વડે કરચોરી કરતાં લોકોને અટકાવવા માટૅ સરકારે GST માટૅ કઈ પ્રક્રિયા શરુ કરી ?

GST રજીસ્ટ્રેશન દરમ્યાન આધાર ઓથેંટિકેશનની પ્રક્રિયા શરુ કરવામાં આવી. આધાર ઓથેંટિકેશન નહીં થાય તો અધિકારી સ્થળ તપાસ કરશે, બોગસ બિલીગથી થતી કરચોરી ટ્રેક કરવા માટે નિયમમાં સુધારો કરવામાં આવ્યો. આ અંગે વિસ્તૃત ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *