સોનુ સુદ પાસે એક ભાઈએ PS4 માંગ્યુ પણ સોનુ સુદે જ્ઞાન આપ્યું.

લોક્ડાઉનન દિવસોમાં બોલીવુડની એક હસ્તી ખૂબ ચર્ચામાં રહી અને તે હતાં સોનુ સુદ. સોનુ સુદે જાણે સર્વ કોઈ માટે હેલ્પલાઈન નંબર જેવું કામ કર્યુ છે. દિકરીઓને હળમાં બળદના સ્થાને ખેતર ખેડતાં જોઈને તરત જ એ ખેડૂત પરિવારને ટ્રેક્ટર ભેંટ કરનાર સોનુને ઘણીવાર ઘણાં ટીખળખોરો પણ મળી જતાં હોય છે. એક એવી જ ટ્વીટ આવી જેનો સોનુએ મસ્ત જવાબ આપીને એમની માંગણીને ટાળી દીધી.

એક વ્યક્તિએ સોનુ સુદ પાસે PS4 ની માંગણી કરી તો સોનુએ ટ્વિટમાં જે જવાબ આપ્યો તે તમને વધુ ગમશે.
સોનુએ PS4 તો ન અપાવ્યું પણ પેલા ભાઈને જ્ઞાન ચોક્કસથી આપી દિધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *