સુરત ખાતે નિર્મિત ઈંટરસેપ્ટર બોટ ભારતના તટરક્ષક દળમાં સેવા આપશે.

સુરત ખાતે ભારતીય તટરક્ષક માટૅ નિર્મિત ૨૭ મીટરની લંબાઈ ધરાવતાં અને દરિયા પર લાંબા અંતર સુધી નજર રાખી શકતાં તથા ૮૩ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે હંકારી શકાતાં ઈંટરસેપ્ટર બોટને ઈંડિયન કોસ્ટગાર્ડને સમર્પિત કરવામાં આવ્યું હતું . સુરતમાં જ નિર્મિત આ બોટની રચના હજીરા સ્થિત L & T કંપની વડે કરવામાં આવ્યું છે. 500 દરિયાઈ માઈલ સુધીની ક્ષમતાં ધરાવે છે.

આજ સુધીમાં ૫૪માંથી ૫૧ ઈંટરસેપ્ટર બોટ તટરક્ષક દળને સોંપાય દેવાયા છે. સુરત ખાતેની L & T કંપનીએ ભારતના રક્ષા મંત્રાલય માટે ઘણાં ઉપકરણો નિર્માણ કરીને સુરત માટે ગર્વની અનુભૂતિ કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *