ગુજરાત યુનિવર્સિટીની ઑફલાઈન પરીક્ષાની સંભવિત તારીખો જાહેર

3 સપ્ટેમ્બરથી અને 12 સપ્ટેમ્બરથી બે તબક્કામાં યોજાશે પરીક્ષા સ્નાતક, અનુસ્નાતક, લો, સાયન્સ અને એજ્યુકેશનની યોજાશે પરીક્ષા. પરીક્ષાનો સમય 3 કલાકના બદલે 2 કલાકનો રહેશે ઓફલાઈન પરીક્ષા આપવા ન માગતા ઓનલાઈન પરીક્ષા આપી શકે.

આ પરીક્ષા માટે સવારે 10થી 12 અને બપોરે 3થી 5 એમ સમય નક્કી કરવામાં આવ્યા છે. આ પરીક્ષાનો સમયગાળ‌ો બે કલાકનો રહેશે. કોઈ વિભાગના વડા કોર્સ કે વિષયમાં પોતાની રીતે ઓનલાઈન, ઓફલાઈન કે બ્લેન્ડેડ મોડમાં પરીક્ષા લેવા માંગતા હોય તો તે અંગેની મંજૂરી લેવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *