ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રિમ 11એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ સ્પોન્સરશિપ મેળવી.

ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રિમ 11એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ટાઇટલ સ્પોન્સરશિપ 222 કરોડમાં પોતાના નામે કરી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ વાત કન્ફર્મ કરી હતી. ડ્રિમ 11એ ટાઇટલ સ્પોન્સરશિપની રેસમાં બાયજૂ, અન-એકેડમી, તાતા સન્સ અને રિલાયન્સ જિયો જેવી કંપનીઓને માત આપી છે. ડ્રિમ 11ની ટાઇટલ સ્પોન્સરશિપનો ટાઈમ પીરિયડ 18 ઓગસ્ટથી ડિસેમ્બર 31 સુધીનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *