વિશ્વ આખાને રંજાડીને વુહાનના લોકો પાર્ટીમાં લાગ્યા.

ખરેખર કોરોના એક કુદરતી રીતે જન્મેલો વાયરસ જ છે કે પછી ચીનની વિશ્વને હેરાન કરવાની ચાલબાજી ?

કોરોના વાયરસના કેંદ્રબિંદુ રહેલા ચીનના વુહાનમાં ગત પંદરમી ઓગષ્ટે પૂલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેની તસ્વીરો વિશ્વ સામે આવતાં  લોકોમાં આંચકો અને સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

Photo Courtesy – AFP

સામાજીક અંતર જાળવવાની આખા વિશ્વને સલાહ અપાય છે ત્યાં હકડેઠઠ કહી શકાય એવી ભીડ વુહાનમાં જોવા મળી. 

Photo Courtesy – AFP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *