રાજસ્થાન હાઈકોર્ટની ઓનલાઈન સુનવણી દરમ્યાન વરિષ્ઠ એડવોકેટ હુક્કો પીતાં નજરે પડ્યા.

સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ. ધારાશાસ્ત્રી રાજીવ ધવને ચહેરા પર કાગળ રાખીને હુક્કો પીતાં હોવાનું ત્યારે માલૂમ પડ્યું જ્યારે ઘૂમાડાના ગોટે ગોટાં ઉડતાં દેખાયા. વિડીયોમાં કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલ પણ જોવા મળી રહયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *