સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની આજની સ્થિતિ મુજબની અપડેટ.

સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:મંગળવાર Da:-11-05-21
    હોસ્પિટલમાં કુલ 311 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 209 પોઝીટીવ દર્દીઓ, 18 શંકાસ્પદ દર્દીઓ, તથા 84 નેગેટીવ દર્દીઓ છે.
    209 પોઝીટીવ દર્દીઓ પૈકી 25 વેન્ટીલેટર, 70 બાયપેપ , 98 ઓકિસજન પર અને અન્ય 16 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
    છેલ્લા ૨૪ કલાકમાં 15 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 10 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.  
     હેલ્પ ડેસ્કઃ- 258 ઓડિયો કોલ, 321 વિડીયો કોલકરવામાં આવ્યા. 341 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ
સુરત:મંગળવાર: તાઃ-11-05-2021
•    હોસ્પિટલમાં કુલ  430 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 372 પોઝીટીવ દર્દીઓ, 43 શંકાસ્પદ દર્દીઓ, તથા 15 નેગેટીવ દર્દીઓ છે.
•    372 પોઝીટીવ દર્દીઓ પૈકી  158 બાયપેપ, 19 ઇન્વેઝીવ વેરીયન્ટ, 41 ઓકિસજન પર અને અન્ય  41 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
•     43 શંકાસ્પદ દર્દીઓ પૈકી 24 દર્દીઓ બાયપેપ પર 19 ઓકિસજન પર તથા 15 નેગેટિવ દર્દીઓ પૈકી 1 બાયપેપ તથા 7 દર્દીઓ ઓકિસજન પર છે. 
•    છેલ્લા ૨૪ કલાકમાં 17 દર્દીઓ ડિસ્ચાર્જ, 10 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
•    હેલ્પ ડેસ્ક :- 311 ઓડિયો કોલ, 84વિડીયો કોલ, 220 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 475 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *