નવી સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ.10 May 2021

સુરત: તાઃ-10-05-2021
• હોસ્પિટલમાં કુલ 448 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 357 પોઝીટીવ દર્દીઓ, 49 દર્દીઓ, તથા 42 નેગેટીવ દર્દીઓ છે.
• 357 પોઝીટીવ દર્દીઓ પૈકી 149 બાયપેપ, 19 ઇન્વેઝીવ વેરીયન્ટ, 141 ઓકિસજન પર અને અન્ય 48 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
• 49 શંકાસ્પદ દર્દીઓ પૈકી 28 દર્દીઓ બાયપેપ પર 16 ઓકિસજન પર તથા 42 નેગેટિવ દર્દીઓ પૈકી 25 બાયપેપ તથા 14 દર્દીઓ ઓકિસજન પર છે.
• છેલ્લા ૨૪ કલાકમાં 21 દર્દીઓ ડિસ્ચાર્જ, 15 દર્દીઓને શીંફટીગ જે પૈકી 6 ccic સેન્ટરમાં 6 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *