કતારગામ અને વરાછા ઝોનમાં ડાયમંડ યુનિટો પર મનપાની કડક કાર્યવાહી.

કતારગામ ઝોનમાં આવેલ ભવાની ઇંપેક્ષ, રામદેવ ઈંપેક્ષ,જયંતિલાલ એન્ડ કંપની, ઇશ્વરભાઈ માંગુકીયાનું ખાતું (અવધ – 2) ભવાની ડાયમંડ (અવધ -2) હીર ડાયમંડ તથા વીર મેન્યુફેકચરીંગને તો વરાછા ઝોનમાં આવેલ ધોળકિયા જેમ્સ, શીવ ડાયમંડ, સનસ્ટાર ડાયમંડ, રમેશભાઈ પડસાલાનું ખાતું (ગજર કંપાઉંડ), અરવિંદભાઈ સભાડીયાનું ખાતું (શીતલ ડાયમંડ) સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન ન થતાં/ એક ઘંટી પર બે કારીગર બેસાડતાં  તેમ જ એંટીજન ટૅસ્ટ ન કરાવતાં સુરત મનપાએ બંધ કરાવ્યા. તો સ્ટાર રાઈઝ ડાયમંડ યુનિટને 15,000નો દંડ  ફટકાર્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *