ટ્રાફિક બ્રિગેડના વાયરલ વિડીયો બાબતે સુરત પોલીસની કડક કાર્યવાહી.

સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ TRB જવાનોના વિડીયો સંદર્ભે સુરત શહેર પોલીસે કાર્યવાહી કરી વિડીયોમાં દેખાતાં બન્ને TRB જવાનો અરુણ સેનવા અને અજય સિંદેનાને ટ્રાફિક બ્રિગેડમાંથી છૂટા કર્યા.

ગઈકાલે સોશ્યલ મીડીયામાં ઉપરોકત વિડીયો વાયરલ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લઈ કડક કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *