ભારતીય સેનાએ એક ચાઈનીઝ સૈનિકની ભારતીય બોર્ડર વિસ્તારમાંથી પરથી ધરપકડ કરી.

ઇસ્ટર્ન લદ્દાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ભારત ચાઇના વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે આજે ભારતીય સૈનિકોએ ચાઇનીઝ સૈનિકની ધરપકડ કરી હતી.  તે ચાઇનીઝ આર્મીમાં કોર્પોરેલ રૈંક્માં ચઃએ. જેને ડેમચોક  એરીયામાં ધરપકડ કરવામાં આવી. આજે સવારે ચીની સૈનિક ભારતીય વિસ્તારમાંથી પકડાયો. ત્યારબાદ ચીનની સેનાએ એક સૈનિક્ના ગાયબ થવાની અને એને શોધી આપવાની ભારતીય સેનાને વિનંતી કરવામાં આવી જો કે ત્યાં સુધીમાં ભારતીય સેનાએ ચીની સૈનિકની ધરપકડ કરી લીધી હતી. 

ઘણી શોધખોળ બાદ તે ભારતની સેનાને મળ્યો અને ત્યાંના ખૂબ જ પ્રતિકૂળ વાતાવરણ ને કારણે એને જમવાનું, ગરમ કપડાં અને ઓક્સિજન પણ પૂરું પડાયું. તેની ઓળખ ચીની સેનામઆં કોર્પોરેલ વાંગ યાલાંગ તરીકે થઈ હતી. હવે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. જરુરી કાર્યવાહી પૂર્ણ કરીને પછી એને ચુશુલ- મોલ્ડો BPM પોઇંટથી પરત ચીન મોક્લાશે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *