NEET 2020 નું પરિણામ તો જાહેર પણ વેબસાઈટ ક્રેશ થઈ અને ઉમેદવારોએ હૈયાવરાળ ઠાલવવાની શરુ કરી.

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ શુક્રવારે આખો દિવસ રાહ જોયા બાદ સાંજે NEET 2020 ના પરિણામો જાહેર કર્યા છે. 13 સપ્ટેમ્બર અને 14 ઓક્ટોબરના રોજ લેવાયેલી પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ ntaneet.nic.in પર તેમના સ્કોર્સ ચકાસી શકે છે. પરિણામોની સાથે NTA એ અંતિમ આન્સર કી પણ જાહેર કરી છે. પરિણામો જાહેર થયા પછી તરત જ, સત્તાવાર વેબસાઇટ ક્રેશ થવાને કારણે ઉમેદવારો ટ્વિટર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *