NEET 2020 નું પરિણામ તો જાહેર પણ વેબસાઈટ ક્રેશ થઈ અને ઉમેદવારોએ હૈયાવરાળ ઠાલવવાની શરુ કરી.

રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીએ શુક્રવારે આખો દિવસ રાહ જોયા બાદ સાંજે NEET 2020 ના પરિણામો જાહેર કર્યા…