NEET UG 2020 RESULT UPDATE


નેશનલ એંટ્રેંસ કમ એલીજીબીલીટી ટેસ્ટ ( NEET UG 2020)નું રિઝલ્ટ 16 ઓક્ટોબરે જાહેર થશે. ભારતના શિક્ષણમંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી. 

NTA વડે NEET 2020 નું રિઝલ્ટ જાહેર કર્યા બાદ તમામ ઉમેદવારો પોતાનો સ્કોર અધિકૃત વેબસાઈટ ntaneet.nic.in પર જોઈ શકશે. NEET 2020 ની પરીક્ષા 13 સપ્ટૅંબરે કોવિડ ૧૯ મહામારી વચ્ચે આયોજીત કરવામાં આવી હતી જેની આન્સર કી 26 સપ્ટેબરે જાહેર કરવામાં આવી હતી. જે માટૅ વિવિધ રાજય સરકારો વડે વિનામૂલ્યે વિધાર્થીઓ માટે પરિવહનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રેલ્વે એ પણ વિશેષ ટ્રેનો દોડાવી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *