ગુજરાત સરકારે ખાનગી લેબ્સને હવે એંટી બોડી ટૅસ્ટ કરવાની શરતી પરવાનગી આપી.જાણો સંપૂર્ણ વિગત.

ગુજરાત સરકારે રાજયમાં ખાનગી લેબ્સને હવે એંટી બોડી ટૅસ્ટ કરવાની શરતી પરવાનગી આપી. લેબોરેટરીએ ટેસ્ટ માટૅ સરકારની માન્યતા પ્રાપ્ત કિટ વાપરવાની રહેશે. ELISA ફોર એંટીબોડી ટેસ્ટ માટૅ દર્દીએ 450 રુપિયા ચૂકવવાના રહેશે. ઘરબેઠાં કરાવવા માટૅ 550/- રુપિયા ચૂકવવાના રહેશે. CLIA ફોર એંટીબોડી ટૅસ્ટ માટૅ દર્દીએ 500 રુપિયા તો ઘરબેઠાં ટેસ્ટ કરાવવા માટૅ 600/- રુપિયા ચૂકવવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *