આવતીકાલથી હેલ્મેટ પહેરવાનું ના ભૂલતાં નહિતર દંડ ભરવા તૈયાર રહેજો.

હેલ્મેટ નહિ પહેરવાને કારણે અકસ્માતોમાં મૃત્યુદર અને ગંભીર ઈજાના પ્રમાણમાં વધારો થતાં સમગ્ર ગુજરાતમાં આવતીકાલ 09/09/2020 થી 20/09/2020 સુધી હેલ્મેટ ભંગના કેસો અંગેની વિશેષ ડ્રાઈવ પોલીસ વડે ચલાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *