ભારતના નીતિ આયોગ વડે જાહેર થયેલ Export Preparedness Index 2020 માં ગુજરાતે ટોપ કર્યુ. જાણો શું આવ્યો સ્કોર ?

ભારતના નીતિ આયોગ વડે જાહેર થયેલ Export Preparedness Index 2020 માં ગુજરાત કોસ્ટલ અને ઓવરઓલ રેંકિંગમાં પ્રથમ ક્રમાંકે આવ્યું. તો મહારાષ્ટ્ર બીજા ક્રમે અને તમિલનાડુ ત્રીજાં ક્રમાંકે આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *