આણંદ જિલ્લાોમાં આજથી કોવિડ-૧૯ની ગાઇડલાઇનને અનુસરીનેઅનાજ વિતરણનો પ્રારંભ

આણંદ જિલ્‍લામાં આજથી રાજય સરકાર દ્વારા નકકી થયા મુજબ પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્‍ન યોજના (ત્રીજો તબકકો)…

ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું માર્કશીટ ક્યારે અને ક્યાંથી મળશે ? 

આરોગ્ય, પ્રવાસન અને ખેડૂતો માટેના વિવિધ પ્રકલ્પોનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તા.૨૪મી ઓક્ટોબરે વર્ચયુઅલી કરાવશે શુભારંભ.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના મહત્વના આરોગ્ય,પ્રવાસન અને ખેડૂતોને લગતા વિવિધ પ્રકલ્પોનો…

પ્રાથમિક આરોગ્યન કેન્દ્રા વરધરી અને આરબીએસકેની આરોગ્યા ટીમ દ્વારા રેપીડ એન્ટીમજન ટેસ્ટ- કરવામાં આવ્યા અને આર્સેનિક આલ્બગમની ગોળીઓનું વિતરણ

કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને…

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત કીર્તિભાઈ પટેલની છુટા ફૂલોની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી.

વૈશ્વિક મહામારી કોરોનાના સંકટકાળમાં લગ્નસરાની મૌસમ, તહેવારોની ઉજવણી તેમજ દેવદર્શન મર્યાદિત  થવાના કારણે ફૂલ ઉદ્યોગને પણ વ્યાપક અસર…