દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 53,476 કેસ
24 કલાકમાં 251ના મૃત્યુ; કુલ 1,60,692 ના મૃત્યુ
દેશમાં કોરોનાના કુલ 1,17,87,534 કેસ
24 કલાકમાં દેશમાં 26,490 દર્દી સાજા થયા
કુલ 1,12,31,650 સ્વસ્થ,કુલ 3,95,192 સક્રિય કેસ
મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં નવા કેસોમાં તીવ્ર વધારો; દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કોવિડ-19ના 81% કેસ આ રાજ્યોમાં
દેશભરમાં કોવિડ વિરોધી રસીના 5.31 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા