જાણો કેટલા વર્ષ જૂના ડિઝલ વાહનો પર કેંદ્ર સરકારે વધુ ટૅક્ષ વસૂલવાની રાજ્યોને છૂટ આપી ?

જૂના ડિઝલ વાહનોથી થતાં પ્રદૂષણને ઓછું કરવા માટૅ નિર્ણય કરાયો છે કે રાજ્યો 15 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 8 વર્ષ જૂના કમર્શિયલ ડિઝલ વાહનો પર 10 થી 25 % ટેક્ષ વસૂલી શકશે.
નિતિન ગડકરી – માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *