કોરોનાના નવા મ્યુટેશને નિષ્ણાંતોની પણ ઊંઘ ઊડાવી.

મલેશિયા અને ફિલિપિંસમાં કોરોનાના નવા મ્યુટેશને નિષ્ણાંતોની ઊંઘ ઉડાવી. શોધકર્તાઓને કોરોનાના એક એવા પ્રકાર વિશે માહિતી મળી છે જે દસ ગણું વધારે સંક્રામક છે. આ મ્યુટેશનને D 614 G ના નામે ઑળખવામાં આવે છે. મલેશિયાના આરોગ્ય વિભાગે જનતાને સાવધ રહેવાની તાકીદ કરી.

મલેશિયાના આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી નૂર હિશામ અબ્દુલ્લાએ પોતાની ફેસબુક પોસ્ટમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે કુઆલાલંપુરના મેડિકલ રિસર્ચ સંસ્થાએ SARS-CoV-2 ના કેસો નોંધાયા જેમાં એવા પ્રકારનું મ્યુટૅશન જોવા મળ્યું ચે જે દસ ગણું વધારે સંક્રામક છે. એમણે એમ પણ જણાવ્યું કે હાલમાં નિર્માણ થઈ રહેલી કોરોના વૈકસીનની આ મ્યુટેશન પર અસર પણ ન થાય.

નૂર હિશામ અબ્દુલ્લાના ફેસબુક પોસ્ટનો અંગ્રેજી અનુવાદ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *