કઈ સેવા પરનો પ્રતિબંધ ST વિભાગે લંબાવ્યો ?

સુરતથી ઉપડતી અને સુરત આવતી ST તેમજ ખાનગી બસ સેવા પરનો પ્રતિબંધ 13 ઓગસ્ટથી 7 દિવસ સુધી લંબાવવામાં આવ્યો.ખાનગી વાહન ગુડઝ પરિવહન વાહન અને ટ્રકની સર્વિસ રાબેતા મુજબ શરૂ રહેશે.

સુરતમાં કોરોના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. અત્યાર સુધીમાં સુરતમાં 16,220 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત સારવાર દરમિયાન 535 દર્દીઓના મોત નિપજ્યા છે અને 12,575 દર્દીઓ સારવાર લઇ સ્વસ્થ થઈ તેમના ઘરે પરત ફર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *