ચેન્નાઈના કસ્ટમ વિભાગને આજે મોટી સફળતાં મળી.

ચેન્નાઈના કસ્ટમ વિભાગને આજે મોટી સફળતાં મળી હતી જ્યા તપાસ કરતી વેળા એમને 5210 એક્સટેસી પિલ્સ, 100 ગ્રામ MDMA અને મેથ પાવડર સહિત 1.65 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું. બેલ્જિયમ અને નેધરલેન્ડથી 2 પોસ્ટલ પાર્સલમાં આવ્યું હતું ડ્રગ્સ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *