સ્મીમર હોસ્પિટલમાં કોવિડ-૧૯ની હાલની સ્થિતિ 8 May 2021

હોસ્પિટલમાં કુલ 308 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 221 પોઝીટીવ દર્દીઓ, 11 શંકાસ્પદ દર્દીઓ, તથા 76 નેગેટીવ દર્દીઓ છે.
221 પોઝીટીવ દર્દીઓ પૈકી 27 વેન્ટીલેટર, 75 બાયપેપ , 107 ઓકિસજન પર અને અન્ય 12 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે.
છેલ્લા ૨૪ કલાકમાં 18 દર્દીઓ ડિસ્ચાર્જ, અને 8 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા.
હેલ્પ ડેસ્કઃ- 320 ઓડિયો કોલ, 301 વિડીયો કોલકરવામાં આવ્યા. 333 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *