ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી.

ભાજપના નેતાઓની એક યાદી જાહેર કરવામાં આવી છે જેઓ આગામી ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરશે. જો કે  રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી બીજા નંબરે અને ભાજપ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ પહેલા ક્રમે દર્શાવાતા લોકોમાં અટકળો શરુ થવા પામી છે. આ યાદીમાં કેંદ્ર સરકાર અને રાજય સરકારના મંત્રીઓનો પણ સમાવેશ થાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *